કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતમાં પ્લાસ્ટિક કચરાના મુદ્દાને હલ કરવા માટે કઈ પહેલ શરૂ કરાઈ છે ?

સંભવ
સંભવ અને સ્વાવલંબન
સ્વાવલંબન
સ્થિરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ?

દિલ્હી
લદાખ
મહારાષ્ટ્ર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર
આપેલ પૈકી એક પણ નહીં
વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP