કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ? નેહા ઉપાધ્યાય પ્રિયંકા નુટક્કી માધવી કિશોર રાધીકા શર્મા નેહા ઉપાધ્યાય પ્રિયંકા નુટક્કી માધવી કિશોર રાધીકા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યા દેશમાં આવેલું છે ? જાપાન અમેરિકા UAE ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા UAE ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતે 50,000 ODF પ્લસ ગામોનો આંકડો હાંસલ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય કયું છે ? ગુજરાત તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 31મો 25મો 50મો 37મો 31મો 25મો 50મો 37મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP