કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ? 5 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓગસ્ટ 4 ઓક્ટોબર 5 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓગસ્ટ 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 23 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 28 માર્ચ 23 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સ્તરનો જાગરૂકતા કાર્યક્રમ સંભવ કયા મંત્રાલયની પહેલ છે ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) માંડવી (સુરત) પારડી (વલસાડ) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) માંડવી (સુરત) પારડી (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલનારો યોગ મહોત્સવ શરૂ કરાયો ? 365 7 100 75 365 7 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP