કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્કિટેકચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી ફ્રેન્ક ગેહરી લુઈ કાન્હ રેન્ઝો પિયાનો બાલકૃષ્ણ દોશી ફ્રેન્ક ગેહરી લુઈ કાન્હ રેન્ઝો પિયાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ત્સેમિન્યુ, નુઈલેન્ડ અને ચુમુકેદિમા ક્યા રાજ્યના નવા જિલ્લા બન્યા ? આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-જર્મની ભારત-યુરોપિયન સંઘ ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-જર્મની ભારત-યુરોપિયન સંઘ ભારત-જાપાન ભારત-અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા વિભાગે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) હેકાથોન ‘Logixtics’ લૉન્ચ કર્યું છે ? DPIIT નીતિ આયોગ WASMO ILO DPIIT નીતિ આયોગ WASMO ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP