કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 85મો 83મો 90મો 95મો 85મો 83મો 90મો 95મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2026 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ભારતમાં સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતો જિલ્લો ક્યો છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યના 12 જિલ્લાઓમાં ગ્રામવનનો શુભારંભ કરાયો ? કેરળ ગુજરાત કર્ણાટક તમિલનાડુ કેરળ ગુજરાત કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા નર્તક બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કુચીપુડી ભરતનાટ્યમ્ કથક કથકલી કુચીપુડી ભરતનાટ્યમ્ કથક કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP