કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022માં નેહરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યા કરવામાં આવશે ? માલદીવ UAE શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ UAE શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રેપોરેટ-4% આપેલ તમામ રિવર્સ રેપોરેટ-3.35% બેંક દર-4.25% રેપોરેટ-4% આપેલ તમામ રિવર્સ રેપોરેટ-3.35% બેંક દર-4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઇકોનોમિક સર્વે 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં રેપોરેટ કેટલા ટકા રહ્યો હતો ? 4% 4.78% 4.56% 2.87% 4% 4.78% 4.56% 2.87% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ (World Neglected Tropical Diseases Day) ક્યારે મનાવાય છે ? 31 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 31 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP