કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટઅપ પોલિસી 2022-27 લૉન્ચ કરી ? કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન કેરલ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બાંગ્લાદેશમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌસેના ક્યા જહાજોએ ભાગ લીધો હતો ? INS કવરતી INS કોચી આપેલ તમામ INS સુમેધા INS કવરતી INS કોચી આપેલ તમામ INS સુમેધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ વેજ રિપોર્ટ 2022-2023 જારી કર્યો ? UNDP ILO UNICEF WMO UNDP ILO UNICEF WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં આપેલ બંને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) લોસાર મહોત્સવ ક્યા મનાવાય છે ? ગોવા લદાખ મણિપુર મેઘાલય ગોવા લદાખ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP