કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મહેસૂલી ખાધ - 3.8%
પ્રાથમિક ખાધ- 2.8%
રાજકોષીય ખાધ - 6.4%
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ
સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક
આપેલ તમામ
પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP