કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ?

મહારાષ્ટ્ર
પુડુચેરી
હરિયાણા
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, ભારત સમગ્ર દુનિયામાં ___ સૌથી મોટો વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે.

પાંચમો
બીજો
ત્રીજો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP