કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને કોલ્ડ રિસ્પોન્સ 2022 સૈન્ય અભ્યાસ શરૂ કર્યો ? NATO OECD SAARC BRICS NATO OECD SAARC BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 25મો 31મો 37મો 50મો 25મો 31મો 37મો 50મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી પ્રિયા શર્મા માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી પ્રિયા શર્મા માધવી પુરી બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. આપેલ બંને YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP