કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરાશે ? ઢાકા (બાંગ્લાદેશ) બર્મિઘમ (ઈંગ્લેન્ડ) વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા) નવી દિલ્હી (ભારત) ઢાકા (બાંગ્લાદેશ) બર્મિઘમ (ઈંગ્લેન્ડ) વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા) નવી દિલ્હી (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ? શહબાજ શરીફ શાહનવાજ શરીફ ઈમરાન ખાન એક પણ નહીં શહબાજ શરીફ શાહનવાજ શરીફ ઈમરાન ખાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ટિવટરની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2008 વર્ષ 2006 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2008 વર્ષ 2006 વર્ષ 2009 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કચ્છ જામનગર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ જામનગર સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP