કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસીઝ સેક્ટર 2022 અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
બેંગલુરુ
પુણે
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ?

જયશંકર ઉપાધ્યાય
રવિકુમાર શર્મા
વિજયકુમાર મિશ્રા
અજયકુમાર સૂદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ?

ચીન
અમેરિકા
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP