કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનું સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું ? જયપુર મુંબઈ અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના 'પ્રેસ સ્વતંત્રતા દિવસ’નો યજમાન દેશ કયો છે ? નોર્વે સ્વીડન ફિનલેન્ડ ઉરુગ્વે નોર્વે સ્વીડન ફિનલેન્ડ ઉરુગ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કૃણાલ કપૂર રાજીવ ત્રિવેદી તરૂણ કપૂર તરૂણ દ્વિવેદી કૃણાલ કપૂર રાજીવ ત્રિવેદી તરૂણ કપૂર તરૂણ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP