કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્વાડ લીડર્સ સમિટ 2022ની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત જાપાન અમેરિકા રશિયા ભારત જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે જાપાનના ટોક્યોમાં કયા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા હતા ? એક પણ નહીં USA UAE UK એક પણ નહીં USA UAE UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં કઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની ? નિખત ઝરીન પિંકી રાની લોવલિના બોર્ગોહેન મેરી કોમ નિખત ઝરીન પિંકી રાની લોવલિના બોર્ગોહેન મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા પ્રાણી વિશેષજ્ઞએ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો ? પવનકુમાર શર્મા ચારુદત્ત મિશ્રા ઈન્દ્રકુમાર યાદવ રાહુલ ઉપાધ્યાય પવનકુમાર શર્મા ચારુદત્ત મિશ્રા ઈન્દ્રકુમાર યાદવ રાહુલ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ (World Hand Hygiene Day) ક્યારે મનાવાય છે ? 12 મે 5 મે 10 મે 7 મે 12 મે 5 મે 10 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'બોગોસાગર’ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ યોજાયો હતો ? શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP