કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ? લખનૌ નવી દિલ્હી અમદાવાદ ચેન્નાઈ લખનૌ નવી દિલ્હી અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ? 22 મે 29 મે 31 મે 16 મે 22 મે 29 મે 31 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ? વિવેક અરોરા પંકજ અગ્રવાલ રાજીવકુમાર રવિ શર્મા વિવેક અરોરા પંકજ અગ્રવાલ રાજીવકુમાર રવિ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પરમ પોરુલ નામક અત્યાધુનિક સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ? NIT સુરત IIT કાનપુર NIT તિરુચિરાપલ્લી IIT ગાંધીનગર NIT સુરત IIT કાનપુર NIT તિરુચિરાપલ્લી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? ઈટલી સ્વીડન નોર્વે ફ્રાન્સ ઈટલી સ્વીડન નોર્વે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ 5 કોલ કઈ સંસ્થામાંથી કરવામાં આવ્યો ? IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP