કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ સુરત ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પોસ્ટ વિભાગનું ઈ-લર્નિંગ પોર્ટલ ‘ડાક કર્મયોગી’ લૉન્ચ કર્યું ? સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 28 જૂન 19 જૂન 24 જૂન 11 જૂન 28 જૂન 19 જૂન 24 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ટ્વિટર ઈન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ ફેસબુક ટ્વિટર ઈન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP