કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ?

આબુ (રાજસ્થાન)
કચ્છ (ગુજરાત)
માનેસર (હરિયાણા)
જેસલમેર (રાજસ્થાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ?

ક્રિતી સેનન
શ્રદ્ધા કપુર
દિપીકા પદુકોણ
કિયારા અડવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP