કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
2022 સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનનું આયોજન ક્યા કરાઈ રહ્યું છે,

વિયેના (ઓસ્ટ્રીયા)
ઢાકા (બાંગ્લાદેશ)
મુંબઈ (ભારત)
લિસ્બન (પોર્ટુગલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ?

ગુજરાત
દમણ અને દીવ
ગોવા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રીયલ ટાઈમ માહિતી શેર કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ડેશબોર્ડ લૉન્ચ કર્યું ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
નીતિ આયોગ
નેશનલ હેલ્થ ઑથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
સ્કાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ?

બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ?

દિપીકા પદુકોણ
શ્રદ્ધા કપુર
કિયારા અડવાણી
ક્રિતી સેનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP