કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં ગુજરાતના પ્રથમ અત્યાધુનિક અને PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું ?

ગીર સોમનાથ
જામનગર
સુરત
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ?

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP