કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા શહેરમાં આવેલી નેશનલ રંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ (NRTI)નું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા સુરત આણંદ અમદાવાદ વડોદરા સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે ? 16 ડિસેમ્બર 16 એપ્રિલ 16 નવેમ્બર 16 જાન્યુઆરી 16 ડિસેમ્બર 16 એપ્રિલ 16 નવેમ્બર 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? TB મંકીપોક્સ ઝિકા વાઈરસ સ્વાઈન ફ્લૂ TB મંકીપોક્સ ઝિકા વાઈરસ સ્વાઈન ફ્લૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? આપેલ બંને NABARD એક પણ નહીં ONDC આપેલ બંને NABARD એક પણ નહીં ONDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત વિશ્વમાં કેટલામું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ બની ગયું છે ? બીજું ત્રીજું ચોથું પાંચમું બીજું ત્રીજું ચોથું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP