કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ પૌલા બડોસા એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ પૌલા બડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફિગેટ INS તરકશે ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા સુદાન જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? હજીરા અમદાવાદ દહેજ ધોલેરા હજીરા અમદાવાદ દહેજ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ? ટ્વીટર ટેલિગ્રામ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વીટર ટેલિગ્રામ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધીજી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP