કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? કેનેડા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ કેનેડા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? એક પણ નહીં ગોલ્ડ સિલ્વર બોન્ઝ એક પણ નહીં ગોલ્ડ સિલ્વર બોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 58 52 54 62 58 52 54 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 18મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 15મો 31મો 45મો 33મો 15મો 31મો 45મો 33મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે 'સી ગાર્ડિયન્સ-2’ નૌસેના અભ્યાસનું આયોજન કર્યું ? ભારત રશિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત રશિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP