કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંગમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ___ ગોલ્ડ મેડલ, ___સિલ્વર મેડલ અને ___ બ્રોન્ઝ મેડલ જીત્યા છે 23,16,22 22,16,23 16,22,23 22,23,16 23,16,22 22,16,23 16,22,23 22,23,16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? અમદાવાદ મુંબઈ પુણે ગુરુગ્રામ અમદાવાદ મુંબઈ પુણે ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવાય છે ? 25 ઓગસ્ટ 2 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 25 ઓગસ્ટ 2 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 22 ઓગસ્ટ 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાઈ રહ્યું છે ? પેરિસ સિડની બર્મિંઘમ વિક્ટોરિયા પેરિસ સિડની બર્મિંઘમ વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP