કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશના ફહમીદા અજીમની 2022ના પુલિત્ઝર પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે ? અફઘાનિસ્તાન માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં દવાઓની ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? ICICI બેંક SBI એક્સિસ બેંક ફેડરલ બેંક ICICI બેંક SBI એક્સિસ બેંક ફેડરલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતે ક્યા વર્ષ સુધીમાં કાલા અઝારને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2026 2023 2022 2025 2026 2023 2022 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 1 8 4 3 1 8 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. આપેલ પૈકી કોઈ નહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. આપેલ બંને ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. આપેલ પૈકી કોઈ નહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP