કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ? સાયરસ પુનાવાલ મુકેશ અંબાણી ગૌતમ અદાણી જેકમા સાયરસ પુનાવાલ મુકેશ અંબાણી ગૌતમ અદાણી જેકમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસે હાઈફા દિવસ મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) કમલ નારાયણસિંહનું નિધન થયું, તેઓ ભારતના ___ માં CJI હતા. 22 17 15 25 22 17 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે બે પ્રાયોગિક ઉપગ્રહ શિયાન-14 અને શિયાન-15 લૉન્ચ કર્યા ? સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્લોબલ ફિનટેક સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ મુંબઈ ગાંધીનગર ભોપાલ બેંગલુરુ મુંબઈ ગાંધીનગર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP