કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ - 2022નું આયોજન કર્યું ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન વર્ષ 2015માં ક્યા રાજ્યમાં કરાયું હતું ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? શ્રીલંકા ભારત કતાર બ્રાઝિલ શ્રીલંકા ભારત કતાર બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. આપેલ તમામ TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.કે.વેણુગોપાલ કે.સુબ્રમણ્યમ મુકુલ રોહતગી જી.સી.મુર્મુ કે.કે.વેણુગોપાલ કે.સુબ્રમણ્યમ મુકુલ રોહતગી જી.સી.મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP