કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? સ્વીડન ફ્રાન્સ અમેરિકા જર્મની સ્વીડન ફ્રાન્સ અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? પહલગામ સોનમર્ગ શ્રીનગર ગુલમર્ગ પહલગામ સોનમર્ગ શ્રીનગર ગુલમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ? સાઈરસ પુનાવાલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી રાધાકિશન દામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સ અંગે યોગ્ય વિધાન પસંદ કરો. આપેલ બંને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) એક પણ નહીં સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) આપેલ બંને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) એક પણ નહીં સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ? જયા બચ્ચન આશા પારેખ માધુરી દિક્ષિત હેમા માલિની જયા બચ્ચન આશા પારેખ માધુરી દિક્ષિત હેમા માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ કપાસ દિવસ (World Cutton Day) ક્યારે મનાવાય છે ? 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP