કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? કે.બેરી શાર્પલેસ આપેલ તમામ કેરોલિન આર. બર્ટોજી મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ આપેલ તમામ કેરોલિન આર. બર્ટોજી મોર્ટન મેલ્ડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત સ્પેશિયલ એવિયેશન ફ્યુલ AVGAS 100 LL લૉન્ચ કરવામાં આવ્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ONGC BPCL IOC એક પણ નહીં ONGC BPCL IOC એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સંવિધા દિવસ (World Arthritis Day) ક્યારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ? ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? અરૂણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરૂણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP