કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2022 રિપોર્ટ જારી કર્યો ? OECD ADB UNICEF UNDP OECD ADB UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? નામિબિયા ભારત સીરિયા પાકિસ્તાન નામિબિયા ભારત સીરિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત લિવિંગ પ્લેનેટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં મોનિટર કરવામાં આવેલ વન્યજીવ વસતીમાં કેટલા ટકાનો ઘટાડો થયો ? 69% 51% 47% 75% 69% 51% 47% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ત્રિપુરા ઉત્તરાખંડ ગોવા સિક્કિમ ત્રિપુરા ઉત્તરાખંડ ગોવા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP