કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્યા દેશે 2022માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે ? સીરિયા કોંગો રિપબ્લિક પાકિસ્તાન યમન સીરિયા કોંગો રિપબ્લિક પાકિસ્તાન યમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? ભરત ખેની રામ મોરી અક્ષય દેસાઈ આબિદ સુરતી ભરત ખેની રામ મોરી અક્ષય દેસાઈ આબિદ સુરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASAના ડ્રેગનફલાઈ (Dragonfly)ને કયા ગ્રહ પર શોધખોળ કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યું ? મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે. જળવાયુ પરિવર્તન સ્પેસ ટેકનોલોજી 5G સેવાઓ ખાતર જળવાયુ પરિવર્તન સ્પેસ ટેકનોલોજી 5G સેવાઓ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? આસામ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP