કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ?

લક્ષ્ય સેન
નિખત ઝરીન
આર. પ્રજ્ઞાનંદ
શરથ કમલ અચંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ?

જવાહરલાલ નેહરુ
ડૉ.A.P.J. અબ્દુલ કલામ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP