કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ઓલિમ્પિક ગેમ્સ 2022ની બીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું ? મેઘાલય મિઝોરમ સિક્કિમ ત્રિપુરા મેઘાલય મિઝોરમ સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ? રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? નરેન્દ્ર મોદી અમિત શાહ જગદીપ ધનખડ રાજનાથસિંહ નરેન્દ્ર મોદી અમિત શાહ જગદીપ ધનખડ રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવાય છે ? 17 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા દેશે સૌપ્રથમ વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awerness Day) મનાવવાની ભલામણ કરી હતી ? ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'ચિન-કુકી-મિઝો જાતિય સમુદાય' ક્યા દેશ સાથે સંબંધિત છે ? નેપાળ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP