કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્ત કરાઈ ?

ડૉ.વી.એ.શ્રીનિવાસન
મીનેષ શાહ
અભિજિત ભટ્ટાચાર્ય
એ.કે.ખોસલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

તાંજાનિયા
એકપણ નહીં
મોઝામ્બિક
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP