કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

બેલ્જિયમ
ભારત
બ્રાઝિલ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ?

સિક્કિમ
જમ્મુ કાશ્મીર
હિમાચલ પ્રદેશ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર સમુદ્રયાન મિશન ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે ?

વર્ષ 2026
વર્ષ 2024
વર્ષ 2027
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ?

નાગાલેન્ડ
અરૂણાચલ પ્રદેશ
મણિપુર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP