કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના ગ્રીન સ્ટાર્ટ અપ ટ્રી ટેગે ‘કલાઈમેથોન 2022’માં પુરસ્કાર જીત્યો ?

મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે ?

અમિત રોહિદાસ
હરમનપ્રીતસિંહ
રૂપિન્દરપાલ સિંહ
પી.આર.શ્રીજેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આયુસ્ર્વાસ્થ્ય યોજના ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

આયુષ મંત્રાલય
એક પણ નહીં
આપેલ બંને
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP