કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ?

અમદાવાદ
ઈન્દોર
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ત્રિપુરા
પ.બંગાળ
છત્તીસગઢ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP