કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સિટી ફાઈનાન્સ રેન્કિંગ્સ 2022 લૉન્ચ કર્યો ? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ? ઈરાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ભારત ઈરાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) યુરોપિયન યુનિયનના સભ્યો મલ્ટિનેશનલ કોર્પોરેશન પર કેટલા ટકા ટેક્સ લાદવા સંમત થયા ? 18% 10% 14% 15% 18% 10% 14% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન BBV154 અથવા Incovace નો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાયોલેઝિકલ ઈ. ભારત બાયોટેક ઝાયડસ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાયોલેઝિકલ ઈ. ભારત બાયોટેક ઝાયડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022 જારી કર્યો ? WMO બ્લૂમબર્ગ NEF EIU એક પણ નહીં WMO બ્લૂમબર્ગ NEF EIU એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP