કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ?

આસામ
મહારાષ્ટ્ર
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.પી.આર.નિર્મલ
રાકેશ ઉપાધ્યાય
ડૉ.એસ.કે.મિશ્રા
ડૉ.કે. ગોવિંદરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ?

એક પણ નહીં
ગૃહ મંત્રાલય
કાપડ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP