કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સાહિત્યનો 2022નો નોબેલ પુરસ્કાર જીતનારા એની અર્નોક્સ (Annie Ernoux) ક્યા દેશના લેખિકા છે ? ઈંગ્લેન્ડ નોર્વે ફ્રાન્સ યુક્રેન ઈંગ્લેન્ડ નોર્વે ફ્રાન્સ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગંગટોક (સિક્કિમ) નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) ગંગટોક (સિક્કિમ) નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? પૂર્વોત્તરના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ એક પણ નહીં પૂર્વોત્તરના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. એક પણ નહીં આપેલ બંને આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP