કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2022મી બિમ્સટેક (BIMSTEC) શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ભારત બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? ભગવંત માન નવજોત સિંહ સિદ્ધુ ચરણજીતસિંહ ચન્ની કેપ્ટન અમરિન્દર સિંહ ભગવંત માન નવજોત સિંહ સિદ્ધુ ચરણજીતસિંહ ચન્ની કેપ્ટન અમરિન્દર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 15 માર્ચ 10 માર્ચ 18 માર્ચ 4 માર્ચ 15 માર્ચ 10 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP