કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? ઈજિપ્ત સાઉદી અરબ ભારત ઓમાન ઈજિપ્ત સાઉદી અરબ ભારત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નિધન પામેલા ડૉ.દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે ? AIDSના નિદાન COVID-19ની વેકિસન મેલેરિયાની દવા ORSની શોધ AIDSના નિદાન COVID-19ની વેકિસન મેલેરિયાની દવા ORSની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ? એન્જેલા મર્કેલને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને એન્જેલા મર્કેલને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ક્યા સ્થળે 600 મેગાવોટ ક્ષમતા સાથેનો વિશ્વના સૌથી મોટો વિન્ડ-સોલર એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો ? મેંગલુરુ (કર્ણાટક) જેસલમેર (રાજસ્થાન) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કચ્છ (ગુજરાત) મેંગલુરુ (કર્ણાટક) જેસલમેર (રાજસ્થાન) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કચ્છ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સંવિધા દિવસ (World Arthritis Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ઈસરો ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા ઈસરો ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP