કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કોલંબિયાના બોગોટામાં આયોજિત 2022 IWF વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ક્યા ભારતીય મહિલા વેઈટલિફટરે સિલ્વર મેડલ જીત્યો ? બિંદિયારાની દેવી કુંજરાની દેવી મીરાબાઈ ચાનુ પૂનમ યાદવ બિંદિયારાની દેવી કુંજરાની દેવી મીરાબાઈ ચાનુ પૂનમ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 1930માં આયોજિત પ્રથમ FIFA વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો હતો ? ફ્રાન્સ ઉરૂગ્વે પોર્ટુગલ રશિયા ફ્રાન્સ ઉરૂગ્વે પોર્ટુગલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day In India) ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં ચૂંટણી બોન્ડના વેચાણ માટે એકમાત્ર અધિકૃત સંસ્થા કઈ છે ? SBI HDFC બેંક NABARD AXIS બેંક SBI HDFC બેંક NABARD AXIS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ ક્યારે મનાવાય છે ? 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ? ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP