કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી આમિર ખાન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ શ્રી આર. માધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 19 મે 22 મે 2 મે 16 મે 19 મે 22 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1980 7 મે, 1960 7 મે, 1970 7 મે, 1950 7 મે, 1980 7 મે, 1960 7 મે, 1970 7 મે, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? USA UAE UK એક પણ નહીં USA UAE UK એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? આપેલ બંને વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ આપેલ બંને વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? ઈટલી સ્વીડન ફ્રાન્સ નોર્વે ઈટલી સ્વીડન ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP