કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે કયા શહેરમાં આયોજિત 2022 WSF વર્લ્ડ ડબલ્સ સ્કવોશ ચેમ્પિયનશિપમાં બે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા ?

પેરિસ
ગ્લાસગો
લંડન
કૈરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ?

ગુજરાત
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ટ્વિટરની સ્થાપના કોણે કરી હતી ?

આપેલ તમામ
ઈવાન વિલિયમ્સ
બિઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ
જેક ડોર્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ?

રવિકુમાર શર્મા
જયશંકર ઉપાધ્યાય
અજયકુમાર સૂદ
વિજયકુમાર મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP