ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા દુર્ગંધ × વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શિંગડું શિખર શૃંગાર સિંગાર શિંગડું શિખર શૃંગાર સિંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિસ્ટીરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટિરિયા હિસ્ટીરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુનરવતાર પુનર્વતાર પુર્નઅવતાર પુનવતાર પુનરવતાર પુનર્વતાર પુર્નઅવતાર પુનવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. આરંભ નિત્ય ચોપડી પાર્થિવ આરંભ નિત્ય ચોપડી પાર્થિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP