ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ તત્વ આત્મા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? સૂરજ અવાજ ધ્વનિ દેવ સૂરજ અવાજ ધ્વનિ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા આંતર પ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતર પ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? ભાવે કર્તરિ પુનઃપ્રેરક કર્મણી ભાવે કર્તરિ પુનઃપ્રેરક કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' માફ કરવું બેધ્યાન રહેવું વિસરાઈ જવું ખોટ પૂરવી માફ કરવું બેધ્યાન રહેવું વિસરાઈ જવું ખોટ પૂરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP