સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક વિષ વાયુ વખાણ ડોક વિષ વાયુ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વડવાનલ લાક્ષાગૃહની આગ વડની ડાળીઓ સમુદ્રમાં લાગતો અગ્નિ વડના જાડા મૂળિયાં લાક્ષાગૃહની આગ વડની ડાળીઓ સમુદ્રમાં લાગતો અગ્નિ વડના જાડા મૂળિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન આક્રમણ છેતરપિંડી અત્યાચાર અલક્ષ્ય આક્રમણ છેતરપિંડી અત્યાચાર અલક્ષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ ઠંડું સોનુ પવન હિંમત ઠંડું સોનુ પવન હિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP