સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. સમીર માતૃત્વ શ્વાન ચલિલ સમીર માતૃત્વ શ્વાન ચલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભૂસુર અમર રક્ષક ધરતી વિપ્ર અમર રક્ષક ધરતી વિપ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઉપદેશ વૃતિ ઊલટી ઈચ્છા ઉપદેશ વૃતિ ઊલટી ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાક્છટા સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ ઉદ્યોત વારિજ દિપ્તિ દ્યુતિ ઉદ્યોત વારિજ દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. હસ્તી વાજી હય રેવંત હસ્તી વાજી હય રેવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP