કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ? ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021’માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? અમેરિકા જાપાન ચીન સ્વિત્ઝર્લેન્ડ અમેરિકા જાપાન ચીન સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ? સુશ્રી મંજુ મોદી સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી કાશ્યપી મહા સુશ્રી મંજુ મોદી સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી કાશ્યપી મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્વસહાય જૂથો માટે ‘સાથ’ પહેલ લૉન્ચ કરી ? દિલ્હી જમ્મુ-કાશ્મીર લદાખ મહારાષ્ટ્ર દિલ્હી જમ્મુ-કાશ્મીર લદાખ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈલેક્ટ્રિક વાહનો માટે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કન્વર્ઝન એનર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ તાંગાનિયકા (Tangaynika) સરોવર ક્યા દેશની સરહદ પર આવેલું છે ?1. તાંજાનિયા2. કોંગો 3. બુરુન્ડી 4. જામ્બિયા માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP