કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ?

ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે
ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ?

નર્મદા
વલસાડ
બનાસકાંઠા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય
ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન
અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ
મણિપુર – રમેશ બૈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP